ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રસાયણવિજ્ઞાન એકમ 1 ની શરુઆત કરીશું. તમારો બધાનો સપોર્ટ મળી રહેશે. વધુને વધુ વિડિયો શેર થતો રહેશે. તો ધોરણ 12 ના તમામ પ્રકરણનાં વિડિયો બનાવવા પ્રયત્ન કરીશ.
આવતી કાલે સાંજે 7 કલાકે મળીશું. એક નવા અધ્યાય સાથે એક નવી શરુઆત કરીશું.. 👍🏻
No comments:
Post a Comment