Science Tv Gujarati
Science Tv Gujarati યુ ટ્યુબ ચેનલ દ્વારા બનાવેલા આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ પરથી તમને જરૂરી એવી તમામ માહિતી મળી રહેશે. જેમ કે, ધોરણ 9 થી 12 માટે પરીક્ષાના પેપર, IMP પ્રશ્નો, pdf ફાઈલો, અભ્યાસક્રમ, જુદી જુદી પરિક્ષાના પેપર, પ્રેક્ટિસ માટેના પેપર, ધોરણ 9 થી 12 ને લાગતું તમામ મટેરિયલ ફ્રી માં મળશે. Thank You.
Tuesday, December 2, 2025
Sunday, July 6, 2025
FREE DIGITAL SCIENCE BOOK
ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયની FREE DIGITAL SCIENCE BOOK. જેમાં એક ક્લીક પર મળશે તમામા પ્રકરણનાં દરેક ટોપીકનાં એનીમેટેડ વિડિયો અને ક્વીઝ.👇
https://drive.google.com/file/d/1l-N_B0AOUxrIluaoCHMprU-Ycubi4u6k/view?usp=drivesdk
Friday, June 20, 2025
ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણા
ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણા
https://youtube.com/playlist?list=PLqhSWZvhB8xessXba27wAl9B50ERT_PRf&si=pqsKwBhfml_vd7rN
Sunday, June 5, 2022
FREE EDUCATION FOR ALL
આટલી કમર તોડ મોંઘવારીનાં સમયમાં પાપાની પરસેવાની કમાણી કેમ વેડફીએ? ઘરમાં આર્થિક રીતે મદદતો ન કરી શકીએ પણ પાપાના પૈસા બચાવવામાં તો મદદ કરીએ. દરેક વિદ્યાર્થીને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે એ માટેની એક નાનકડી પહેલ. #FREE EDUCATION FOR ALL
Saturday, June 4, 2022
ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર
ધોરણ 10 નું રિઝલ્ટ 6 જુન 2022 નાં રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ gseb.org પરથી જોઈ શકાશે.
Tuesday, May 31, 2022
Monday, May 30, 2022
STD 12 CHEMISTRY CHAPTER 1
આવતીકાલે સાંજે 8 કલાકે.
*STD 12 SCIENCE* રસાયણવિજ્ઞાન એકમ 1 *IMP TOPIC* *સ્ફટિક લેટિસ અને એકમકોષો*
શીખો *3D ANIMATION* સાથે એ પણ બિલકુલ FREE ફ્કત *SCIENCETVGUJARATI* પર. https://youtu.be/Wg96pcktccY
Subscribe to:
Comments (Atom)
STD 10 SCIENCE CH 5 MOST IMP
STD 10 SCIENCE CH 5 MOST IMP
-
ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયની FREE DIGITAL SCIENCE BOOK. જેમાં એક ક્લીક પર મળશે તમામા પ્રકરણનાં દરેક ટોપીકનાં એનીમેટેડ વિડિયો...
-
ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણા https://youtube.com/playlist?list=PLqhSWZvhB8xessXba27wAl9B50ERT_PRf&si=pqsKwBhfml_vd...
-
ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 1 ભાગ 1 આજે ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓ આ ટોપીકને તૈયાર કરી દેજો. આપણી આસપાસમાં દ્રવ્ય ભાગ 1